SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ અયાગવ્યવસ્મૃદ્રિકા प्रागेव देवान्तरसंश्रितानि, रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश !, ૫૧ समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि || १८ || जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन यथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् भवक्षय क्षमोपदेशे तु परं तपस्विनः ॥ १९ ॥ वपुश्च पर्यङ्कशयं श्लथं च दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै વિનેન્દ્ર ! મુદ્રાપિ તવામ્યહાસ્તામ્ ॥૨૦॥ રાગાદિરૂપ દોષોએ પહેલેથી જ અન્ય દેવાના આશ્રય લીધેલા છે. હું અધીશ ! સમાધિ તથા મધ્યસ્થપણાને ભજવાવાળા આપે માહજન્ય કરુણાના પણ આશ્રય લીધેા નથી. (૧૮) હે ભગવન્ ! અન્યમતના દેવા ભલે જે તે પ્રકારે જગતના પ્રલય કરે અથવા જગતની ઉત્પત્તિ કરે, પરન્તુ સસારને નાશ કરવાને સમર્થ ઉપદેશ આપવામાં આપની સરખામણીમાં તેઓ બિચારા રક છે. (૧૯) હું જિનેન્દ્ર ! આપના અન્ય ગુણાનુ ધારણ કરવું તા દૂર રહ્યું, પરન્તુ અન્ય દેવા પડ્કાસનવાળી, અક્કડતા
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy