SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ સ્વાધ્યા૦ ગ્રન્થસહ हितोपदेशात् सकलज्ञक्लप्ते મુમુક્ષુત્સિાપુપરિપ્રજ્ઞા पूर्वापरार्थेऽप्यविरोधसिद्धे સ્વાશમાં વસતાં મામ્ Hશ क्षिप्येत वान्यैः सदृशीक्रियेत वा, तवाछिपीठे लुठनं सुरेशितुः । इदं यथावस्थितवस्तुदेशनं, - પં શ્રેમપરિસ્થ? ?રા હે ભગવન્! તારાથી અન્યનાં આગમે હિંસા આદિ અસત્ય કર્મોને ઉપદેશ કરનારાં હેવાથી, અસર્વજ્ઞનાં કહેલાં હોવાથી તથા નિર્દય અને દુબુદ્ધિ કે એ ગ્રહણ કરેલાં હોવાથી તે પ્રમાણભૂત નથી. (૧૦) હે ભગવન ! હિતને ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ કથિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધુ પુરૂષોએ અલ્ગીકાર કરેલાં હોવાથી અને પૂર્વાપર પદાર્થોને વિષે વિરોધ રહિત હોવાથી આપનાં આગમે જ સત્પરૂષોને પ્રમાણ છે. (૧૧) હે જિનેશ્વર ! અન્ય વાદીઓ આપના ચરણ કમળમાં ઈન્દ્રના નમસ્કારની વાત ભલે ન માને અથવા પિતાના ઈષ્ટદેવામાં તેની કલ્પના કરીને આપની બરાબરી ભલે કરે, પરન્તુ વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરવાના આપના ગુણને અ૫લાપ તેઓ કેવી રીતે કરી શકશે ? (૧૨)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy