SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ વમાનદ્વાચિંશિક ૫૦૧ स्वकस्तैरकायैव मोक्षो भवो वा, સા પરમો પતિ વિનેદ પરા शुभध्याननीरैरूरीकृत्य शौचं, सदाचारदिव्यांशुकभूषिताङ्गाः। बुधाः केचिदर्हन्ति यं देहगेहे, ___ स एकः परात्मा गति, जिनेन्द्रः ॥२९॥ दयामनृतास्तेयनिःसंगमुद्रा___ तपोज्ञानशीलैर्गुरूपास्तिमुख्यैः। सुमैरष्टभिर्योऽयंते धाम्नि धन्यैः, સ : પરમ તિર્મ નિને રૂ. જે નિર્વિશેષ (સામાન્ય) પુરૂએ, “હે જીવ! તું આશ્રવને છેડીને સંવરને આશ્રય કર ” એવી જે પ્રભુની ઉત્કૃષ્ટ આજ્ઞાને સેવેલી છે, તે પુરૂષોએ પિતાને ભવ– મેક્ષરૂપ કર્યો છે–જીવન મુક્ત દશા પ્રાપ્ત કરી છે, એવા તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૮) કઈ પડિત પુરૂષો શુભધ્યાનરૂપ જળથી પવિત્ર થઈ, સદાચારરૂપી દિવ્ય વસ્ત્રોથી અલ્ગને અલંકૃત કરી, પોતાના શરીરરૂપ મન્દિરમાં જે પ્રભુના સ્વરૂપની પૂજા કરે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૯) ધન્ય પુરૂષો દયા, સત્ય, અચૌર્ય, નિઃસંગમુદ્રા, તપ, જ્ઞાન, શીલ અને ગુરૂની ઉપાસનારૂપ આઠ પુપિથી જે ભગવન્તનું જ્ઞાનાતિમાં પૂજન કરે છે, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ હે. (૩૦)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy