________________
વર્તમાનદ્વાર્વિશિકા
૪૦ यदाज्ञाविधित्साश्रितानङ्गभाजः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२३॥ સુપર્વતૃત્તિમામધેનુ
प्रभावा नृणां नैव दूरे भवन्ति । चतुर्थे यदुत्थे शिवे भक्तिभाजां,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२४॥ कलिव्यालवह्निग्रहव्याधिचौर
व्यथावारणव्याघ्रवीथ्यादिविघ्नाः । यदाज्ञाजुषां युग्मिनां जातु न स्युः,
स एकः परात्मा गति जिनेन्द्रः ॥२५॥ જે ભગવન્તની આજ્ઞા, તેનું પાલન કરવાની ઈચ્છાવાળા પ્રાણીઓને સર્વજ્ઞલમીના નિવાસરૂપ (અશરીરી) બનાવીને નરકનિદાદિ કાદવના પાતથી બચાવે છે, તે શ્રીસર્વજ્ઞ જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૩)
જે ભગવન્તથી પ્રગટ થએલા ચેથા લોકોત્તર (મુક્તિરૂપી ભાવ) કલ્યાણને વિષે ભક્તિવાળા એવા ભવ્ય પ્રાણીઓને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને કામધેનુના પ્રભાવે પણ દૂર નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૪). - જે પ્રભુની આજ્ઞાને સેવન કરનારા સ્ત્રી પુરૂષ રૂપી જેડલાઓને કલેશ, સર્પભય, અગ્નિભય, ગ્રહપીડા, રંગ, ચરને ઉપદ્રવ, હસ્તીને ભય અને વ્યાઘની શ્રેણિ અથવા