SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ સ્વાધ્યા૦ ગ્રન્થસહ जगत्संभवस्थेमविध्वंसरूपै रलीकेन्द्रजालैन यो जीवलोकम् । महामोहकूपे निचिक्षेप नाथः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥११॥ समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा, __ यदुत्था त्रिपद्येव लोके विधित्वम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैः, ___ स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१२॥ त्रिकालत्रिलोकत्रिशक्तित्रिसन्ध्य त्रिवर्गत्रिदेव त्रिरत्नादिभावैः । यदुक्ता त्रिपधेव विश्वानि वत्रे, स एकः परात्मा गति में जिनेन्द्रः ॥१३॥ જે પ્રભુએ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ ખેટી ઈન્દ્રજાલો વડે આ લોકને મહામહરૂપી કુવામાં નાખ્યો નથી, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી गति थामी. (११) જે તીર્થકર પ્રભુથી પ્રગટ થએલી ઉત્પત્તિ, વિનાશ અને નિત્યત્વ (ધ્રુવત્વ)રૂપ ત્રિપદી જ આ લોકમાં સ્વભાવથી બ્રહ્મપણાને, શિવપણાને અને વિષ્ણુપણાને પ્રાપ્ત થયેલી છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિરૂપ થાઓ. (૧૨) જે ભગવતે પ્રતિપાદન કરેલી ત્રિપદી જ ત્રિકાલ,
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy