________________
૪૯૦
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
शिवोऽथादिसंख्योऽथ बुद्धः पुराणः,
पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः । प्रकृत्याऽऽत्मवृत्त्याप्युपाधिस्वभावः,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥२॥ जुगुप्साभयाज्ञाननिद्राविरत्य
ङ्गभूहास्यशुगद्वेषमिथ्यात्वरागैः । न यो रत्यरत्यन्तरायैः सिषेवे,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥३॥ न यो बाह्यसत्त्वेन मैत्री प्रपन्न
स्तमोभि नैनो वा रजोभिः प्रणुन्नः । ઉપદ્રવ રહિત, પિતાના તીર્થની આદિના કરનાર, તત્વના જાણનાર, વૃદ્ધ, સર્વ જીનું રક્ષણ કરનાર, ઈન્દ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્ય, અનન્તપર્યાયાત્મક વસ્તુના જ્ઞાતા હોવાથી અનેક, નિશ્ચય નયથી એક, કર્યપ્રકૃતિ વિગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મવૃત્તિ વડે સ્વભાવમય એવા તે જિનેન્દ્ર મારી ગતિરૂ૫ હે. (૨)
- નિન્દા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલાષ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ તથા દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વર્યાન્તરાય એ પાંચ અન્તરાય, એ પ્રમાણે અઢાર દે વડે જેઓ સેવાતા નથી, તેવા એક જ પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિરૂપ છે. (૩)