SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ આટલું કહ્યા પછી હવે તુ કહે કે તને ખીજી શું શિખામણ આપું ? (અર્થાત્ નિવિકલ્પ પ્રશમ રસ મગ્ન મનમાં સમાધિને તુ જે આનન્દ ભાગવીશ, તે જ સાચા, સ્વાધીન અને નિત્ય આનન્દ હશે તે સિવાય બીજો કોઇ પણ જડસુખને આનન્દ ઢંગારેશ નિવડશે. આખરે તને દુ:ખી કરશે, આથી તને વધારે શું કહું ? અર્થાત્ એ એક જ શિખામણ ઘણી છે.) (૩૬) ॥ ઇતિ હૃદયપ્રદીપષત્રિંશિકા સાર્થા સમાણા ।।
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy