SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લે તે લેહી સ્થિર થઈ જતાં અંગ (અવય) પણ નિષ્ક્રિય બની ગયા. ધીમે ધીમે અસ્વસ્થતા વધતી ગઈ તેમ તેમ લાંબા જીવનની આશાઓ ઘટતી ગઈ. ચિત્રમાસની ઓળીની આરાધના પછી કૃષ્ણપક્ષમાં શરીર ખૂબ અશકત બન્યું અને ગુરૂદેવનાં દર્શન કરવા તેઓની ભાવના થઈ, એથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયમનહરસૂરીશ્વરજીને ઉપાશ્રયે પધારવા વિનન્તિ કરી. તેઓ કૃપાળુ પધાર્યા ત્યારે તેઓશ્રીના મુખે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ વિગેરે અતિમ કિયા સ્વસ્થતા પૂર્વક કરી સર્વ જીવોને ક્ષમાપના વિગેરે સ્વસ્થ ચિત્ત કરી લીધું. તેઓના ઉપકારને યાદ કરી તેમની આરાધના નિમિત્ત શ્રીસંઘે કહેલી ધર્મકરણી પણ અનમેદનીય હતી. સાધ્વી વર્ગ અને શ્રાવક-શ્રાવિકા વર્ગો જે ધર્મ કરવાનું તેઓને કહ્યું હતું તેની નૈધ નીચે પ્રમાણે છે. ૧૬૯૨ ઉપવાસ. ૧૧૦૦૦૦૦ અગીઆર લાખ ( ૪ વર્ષીતપ. નવકારને જાપ. ૨૦ વિશસ્થાનકની ૬૮૮૫૦૦૦ અડસઠલાખપંચાશી એળીઓ. હજાર સ્વાધ્યાય. ૧૪૬૯ આયંબિલ. ૧ માસક્ષમણ. ૨૭૩૫ એકાસણા. ૩ અઠ્ઠાઈન તપ. ૪૦૪૫ બેસણું. ૨ છમાસી. ૩૬ નવપદજીની ઓળીઓ ૧ ચેમાસી. ૨૫૦૦ બાંધીનવકારવાળીથી. ૧ ત્રણ માસી. ૧. અઢી લાખ નવકારની ર ૩૦૦૦ સામાયિક, જાપ.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy