________________
હ્રદયપ્રદીપષત્રિંશિકા
૪૭૫
त्वङमांसमेदोऽस्थिपुरीषमूत्र - पूर्णेऽनुरागः कुणपे कथं ते ? | दृष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुासीत्थम् ॥ મી
9
धनं न केषां निधनं गतं वै दरिद्रिणः के धनिनो न दृष्टाः । दुःखैकहेत्वत्रधनेऽतितृष्णां त्यक्त्वा सुखी स्यादिति मे विचारः
શાળા
संसारदुःखान्न परोऽस्ति रोगः सम्यगविचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोयं क्रियते विचारः ॥८॥
ચામડી, માંસ, મેદ, હાડકાં અને મળમૂત્રથી પૂર્ણ ભરેલા એ મુડદામાં હે મહાનુભાવ ! તને રાગ કેમ થાય છે ? તું પ્રત્યક્ષ જીવે છે, ખીજાઓને પણ સમજાવે છે, એમ તું પોતે જ વિવેકી (વેવક સ્વરૂપ) છે, તે આમ ત્હારી સ્વા સાધવામાં તું (શરીરના રાગને વશ થઇ) આમ કેમ મુંઝાય છે ? (૬)
કાનું ધન નાશ નથી પામ્યું ? કાણુ (દરિદ્રી ધનવાન કે) ધનવાન દરિદ્રી નથી થયા ? એવા દુઃખના એક માત્ર હેતુભૂત ધનમાં અતિતૃષ્ણાને છેડીને જ સુખી થવાય એમ હું માનું છું. (૭)
સંસારનાં દુ:ખાથી બળવાન ખીજે કાઈ રોગ નથી અને વિવેકપૂર્વકના સમ્યક્ વિચારથી બળવાન ખીજું કાઈ ઔષધ નથી, માટે તે સંસારરૂપ રાગને કરવા માટે સભ્યશાસ્રરૂપી જળનુ પાન સવિચાર કરવા જોઇએ. (૮)
સર્વથા નાશ
કરવા દ્વારા