________________
ગુણસ્થાનકમારેહ
૪૬૯ न चाधो गौरवाभावा-न तिर्यक् प्रेरकं विना । न च धर्मास्तिकायस्या-भावाल्लोकोपरि व्रजेत् ॥१२५॥ मनोज्ञा सुरभिस्तन्वी, पुण्या परमभासुरा । प्राग्भारा नाम वसुधा, लोकमूनि व्यवस्थिता ॥१२६॥ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा । ऊचं तस्याः क्षितेः सिद्धा, लोकान्ते समवस्थिताः॥१२७॥
Tયુમમ્ कालावसरसंस्थाना, या मूषागतसिक्थका । तत्रस्थाकाशसंकाशा-ऽऽकारा सिद्धावगाहना ॥१२८॥
ગુરૂતાના અભાવે અધે (નીચે) ગતિ કરતું નથી, બીજા પ્રેરકના અભાવે તિ િગતિ કરતું નથી અને ધર્માસ્તિકાય (ગતિ સહાયક દ્રવ્ય)નો અભાવ હોવાથી લોકના અન્ત ભાગથી આગળ ઊર્ધ્વગતિ પણ કરતો નથી. (૧૨૫) સિદ્ધો ક્યાં રહે છે? તે કહે છે કે
મનહર, કપૂરના સમૂહથી પણ અધિક સુગન્ધિવાળી, અતિ કમળ, (સુંવાળી), નિર્મળ પવિત્ર, અતિ તેજસ્વિની, મનુષ્ય ક્ષેત્રના જેટલી (પીસ્તાલીશ લાખ એજન) પહોળી, ઉજવલ (ચતા) છત્રના જેવા આકારવાળી અને સર્વ શુભકારિણી, એવી “ઈષપ્રાગભારા” અપરનામ “સિદ્ધશિલા” નામની પૃથ્વી ચૌદરાજ પ્રમાણ ઉંચા લેકના મસ્તકે રહેલી છે તેનાથી ઉંચે લોકના અન્તને સ્પર્શને (સવ) સિદ્ધો સમશ્રેણીમાં રહેલા છે. (૧૨૬-૧૨૭)