SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકમારેહ नृगतिश्चानुपूर्वी च, सौभाग्यं चोच्चगोत्रताम् । पञ्चाक्षत्वं तथा तीर्थ-कृन्नामेति त्रयोदश ॥११८॥ क्षयं नीत्वा स लोकान्तं, तत्रैव समये व्रजेत् । लब्धसिद्धत्वपर्यायः, परमेष्ठी सनातनः ॥११९।। વિશેષમ્ | पूर्वप्रयोगतोऽसङ्ग-भावाद्वन्धविमोक्षतः । स्वभावपरिणामाच, सिद्धस्योर्ध्वगतिर्भवेत् ॥१२०॥ कुलालचक्रदोलेषु-मुख्यानां हि यथा गतिः । પૂર્વાયતઃ સિદ્ધા, સિક્યોતિતથા IP૨થા તથા ૮ન્મનુષ્યગતિ, –મનુષ્યાનુપૂર્વી, ૧૦-સૌભાગ્ય નામકર્મ, ૧૧–ઉર્ગોત્ર, ૧૨-પચ્ચેન્દ્રિય જાતિ અને ૧૩તીર્થકર નામકર્મ એ તેર પ્રકૃતિઓને, (૧૧૮) ક્ષય કરીને તે પ્રાપ્ત કર્યો છેસિદ્ધપણા પર્યાય જેણે એ શાશ્વત પરમેષ્ઠી (સિદ્ધ) પરમાત્મા તે જ (એક જ) સમયે લોકાન્ત (લોકના ઉપરના છેલ્લા આકાશ પ્રદેશે) પહોંચે છે. (૧૧) એ અયોગી ચૌદમું ગુણસ્થાનક કહ્યું. હવે નિષ્કર્મા સિદ્ધ તે જ સમયે કયા કારણે લેકાતે જાય? તે જણાવે છે કે પૂર્વપ્રયોગથી, અસંગભાવથી, બન્ધનની મુક્તિથી, તથા સ્વભાવથી, એટલાં કારણેથી સિદ્ધની ઊર્ધ્વગતિ થાય છે. (૧૨૦) તેમાં– કુંભારનું ચક્ર, હીંચકે અને બાણ ઇત્યાદિની સ્વતઃ ગતિ જેમ પૂર્વપ્રયાગથી (પ્રાપ્ત થએલા પૂર્વના વેગથી).
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy