________________
શ્રીજી, સા. દિવ્યશ્રીજ, સાત રત્ન ચૂડાશ્રીજી, અને સા. શીલગુણાશ્રીજીને દીક્ષીઓ આપી. તે પછીનાં સં. ૨૦૦૮ સુધીનાં પણ પાંચ માસાં વિહાર માટે શરીર અશક્ત બનવાથી છાણીમાં જ કર્યો અને અનુક્રમે સંo ૨૦૦૪માં સારુ હંસપ્રભાશ્રીજી, સા રત્નપ્રભાશ્રી, સારુ રવિપ્રભાશ્રીજી, સા. અનુપમા શ્રીજી, સાવિઘુપ્રભાશ્રીજી, સા. લબ્ધિશ્રીજી, સા. દીવ્યયશાશ્રીજી અને સા. પાયશાશ્રીજીને, વિ. સં. ૨૦૦૫માં સાવ મનરંજનાશ્રીજી, સાહિરણ્યપ્રભાશ્રીજી, સા. હર્ષ પ્રભાશ્રીજી, સા. પુપલતાકીજી, સા પદ્યકીતિશ્રીજી અને સાથે જયકીતિશ્રીજીને દીક્ષા આપી. સં. ૨૦૦૭ માં સા. યશોભદ્રાશ્રીજી સા. સુરમભાશ્રીજી, સા. વિનીતાશ્રીજી સાવ વસતપ્રભાશ્રીજી, સાસૂર્યામાલાઠી, સાવ ગુણમાલાશ્રીજી, સા. હર્ષપૂર્ણાશ્રીજી, સારુ ભદ્રપૂર્ણ શ્રીજી, સાવજયાદશ્રીજી, સાનિયાનદશ્રીજી, સા૦ રત્નપ્રભાશ્રીજી અને સા. હર્ષકાન્તાશ્રીજીને દીક્ષાઓ આપી. વિ.સં૨૦૦૮માં સારુ પૂર્ણા નદશ્રી, સા મદરેખાશ્રીજી, સા. રત્નરેખાશ્રીજી અને સારુ કીર્તિલતાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૮ માં સાઇન્દ્રપ્રભાશ્રીજી સા. અરૂણાદયાશ્રીજી, સા. ગુણદયાશ્રીજી સાવ અર્ક પ્રભાશ્રીજી સા. શુદયાશ્રીજી, સાહંસકીતિશ્રીજી અને સાયશકીતિશ્રીજીને દીક્ષાઓ આપી. એ વર્ષે અમદાવાદના શ્રાવિકા વર્ગને આગ્રહથી અને છેલ્લી અવસ્થામાં અનન્ય ઉપકારી પૂજ્ય