________________
સ્વાધ્યા૦ ગ્રન્થસહ शान्तदृग्वृत्तमोहत्वा-दत्रौपशमिकाभिधे । स्यातां सम्यक्त्वचारित्रे, भावश्चोपशमात्मकः ॥४३॥ वृत्तमोहोदयं प्राप्यो-पशमी च्यवते ततः । अधःकृतमलं तोयं, पुनर्मालिन्यमश्नुते ॥४४॥ अपूर्वाद्यास्रयोप्यू-लमेकं यान्ति शमोद्यताः।
चत्वारोऽपि च्युतावाद्यं, सप्तमं वान्त्यदेहिनः ॥४५॥ ક્રમશઃ સૂક્ષ્મસંપાયમાં સંજવલન લોભને સૂક્ષ્મ કરે તથા ઉપશાન્ત મેહમાં તેને ઉપશમ કરે. (૪૨)
આ ઉપશાન્તાહ ગુણસ્થાનકે દર્શન મેહને અને ચારિત્ર મેહને ઉપશમ હોવાથી સમ્યકત્વ અને ચારિત્ર બને ઔપશમિક જ હોય અને એથી ભાવ પણ ઔપશમિક જ હોય. (૪૩) - તે પછી (ઉપશાન્ત થએલા) ચારિત્ર મેહને ઉદય થતાં ઉપશામક ત્યાંથી પાછો પડે અને નીતરેલું પાણી જેમ ફરી ડોળાઈને મેલું થાય તેમ પુનઃ માલિન્યને (કષાયને વશ થઈ કાલુષ્યને) પામે. (૪૪)
અપૂર્વકરણાદિ ત્રણે ગુણસ્થાનકે વર્તતા ઉપશામકે ઉપશમ કરતા એક જ ગુણસ્થાનકને પામે (અર્થાત્ અપૂર્વ કરણવાળે અનિવૃત્તિને, અનિવૃત્તિવાળે સૂક્ષ્મ સંપરાને અને સૂકમ પરાયી ઉપશાત મેહને પામે) અને ત્યાંથી ચવેલા ઉપશાન્ત મહાદિ અપૂર્વકરણ સુધીના ચારે પહેલું ગુણસ્થાનક પામે અથવા તદ્દભવ મુક્તિગામી સાતમું પામે (પછી પુનઃ ક્ષપક શ્રેણી માંડીને કેવળી થઈ મુક્ત થાય.)