________________
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अस्तित्वात्सूक्ष्मलोभस्य, भवेत्सूक्ष्मकषायकम् । शमनाच्छान्तमोहं स्यात् , क्षपणाक्षीणमोहकम् ॥३८॥ तत्रापूर्वगुणस्थाना-द्यांशादेवाधिरोहति । शमको हि शमश्रेणि, क्षपकः क्षपकावलीम् ॥३९॥ पूर्वज्ञः शुद्धिमान युक्तो, ह्याद्यैःसंहननैसिभिः ।
संध्यायन्नाद्यशुक्लांशं, स्वां श्रेणिं शमकः श्रयेत् ॥४०॥ કહેલું છે અને (જેએલા, સાંભળેલા તથા અનુભવેલા ભેગોની આકાંક્ષારૂપ સંકલ્પ-વિકલ્પના અભાવે પ્રગટેલા) નિશ્ચલ આત્મતત્ત્વના એકાગ્ર ધ્યાનરૂપ શુભભાની “અનિવૃત્તિરૂપ” નામનું નવમું ગુણસ્થાનક કહ્યું છે (અહીં બાદર કષાને ઉદય હોવાથી “અનિવૃત્તિ બાદરસં૫રાય પણ કહેવાય છે.) (૩૭)
તે પછી (મેહનીયની ૨૦ પ્રકૃતિઓને ઉપશમ અથવા ક્ષય થતાં) દશમા ગુણસ્થાનકે એક માત્ર ઉદયમાં રહેલા સૂમ ખપ્પીભૂત લોભને પ્રતિસમયે ક્ષય કે ઉપશમ થતું હેવાથી તેને “સૂમસં૫રાય કહેવાય છે અને ઉપશમ કરનારને સર્વ મોહને ઉપશમ થવાથી અગીઆરમાં ગુણસ્થાનકને “ઉપશાન્ત મેહ તથા ક્ષય કરનારને સર્વથા મેહને ક્ષય થવાથી (દશમા પછી તુર્ત પ્રગટતું) બારમું ક્ષીણ મેહ” ગુણસ્થાનક કહેવાય છે. (૩૮)
તેમાં અપૂર્વકરણ ગુણસ્થાને આરેહણ કરતાં તે ગુણસ્થાનકના પહેલા અંશથી જ ઉપશામક ઉપશમ શ્રેણીએ અને ક્ષપક ક્ષપકશ્રેણીએ ચઢવા માંડે છે. (૩૯)