SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ટાહ एकस्मिन्नुदिते मध्या-च्छान्तानन्तानुबन्धिनाम् । आद्यौपशमिकसम्यक्त्व-शैलमौलेः परिच्युतः ॥११॥ समयादावलिषट्कं, यावन्मिथ्यात्वभूतलम् । नासादयति जीवोऽयं, तावत्सास्वादनो भवेत् ॥१२॥ | ગુમ | मिश्रकर्मोदयाज्जीवे, सम्यगमिथ्यात्वमिश्रितः। यो भावोऽन्तर्मुहूर्त स्या-त्तन्मिश्रस्थानमुच्यते ॥१३॥ जात्यन्तरसमुद्भति-वडवाखरयोर्यथा । गुडदध्नोः समायोगे, रसभेदान्तरं यथा ॥१४॥ ઉપશાન્ત થએલા અનન્તાનુબન્ધિ ક્રોધ વિગેરે ચારમાંથી કઈ એકને ઉદય થતાં પ્રથમવાર પ્રાપ્ત ઔપથમિક સમ્યકત્વરૂપ પર્વતના શિખરથી ખસેલે (પડત) જીવ જઘન્ય એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ છ આવલી પર્યન્ત જ્યાં સુધી મિથ્યાત્વરૂપી ભૂમિ તળે પહોંચ્યું નથી ત્યાં સુધી “સાસ્વાદન સમકિતવાળો હોય છે. (૧૧-૧૨) દર્શનમોહનીયના બીજા પુન્જરૂપ મિશ્રમેહનીય કર્મના ઉદયથી જીવમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ બનેથી મિશ્રિત અન્તર્મુહૂર્ત સુધી જે ભાવ પ્રગટે તેને “મિશ્ર ” ગુણસ્થાનક કહેવાય છે. (૧૩) જેમ ઘડી અને ગધેડાથી અન્ય (ત્રીજી) જાતિ (ખચ્ચર)ને જન્મ થાય અને જેમ ગોળ અને દહીંના સંગથી પરસ્પર બનેને સ્વાદ ભેદાય (ત્રીજે શિખણ્ડને
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy