SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિથસ ગ્રહ ॥ ૨૦ ધર્મોથ ॥ x नाणा - जोगजुत्तो, दाणाइजुत्तो य महव्त्रयपसुद्धो । जिणाइदसह विणओ, कसायजयंते मुणी वंदे ॥ १ ॥ ૪૫ અર્થ-જ્ઞાનાદિ ત્રણ, ચાગેા ત્રણ તથા દાનાદિ ચાર યુક્ત, મહાવ્રતાના પાલનથી વિશુદ્ધ, જિન આદિ દેશને વિનય કરનાર અને ક્રોધાદિ તથા હાસ્યાદિ કષાય—-નાકષાયના જીતનાર મુનિને હું વાંદુ છું. એમ ૧૮૦૦૦ ભાંગા આ પ્રમાણે થાય. (૩*૩=×૪=૩૬×૫=૧૮૦×૧૦=૧૮૦૦× ૧૦=૧૮૦૦૦) એમાં–જ્ઞાન–દર્શનચારિત્ર એ ત્રણ, શુભ મન-વચન કાયા એ યેાગે ત્રણ, દાનશીલ–તપ અને ભાવ ધર્મો ચાર, મહાવ્રતા પાંચ, અરિહન્તસિદ્ધ ચૈત્ય (પ્રતિમા) શ્રુતધર્મ (ચારિત્ર)–સર્વમુનિએગુરૂ (આચાર્ય)–ઉપાધ્યાય—સંઘ અને સમ્યક્ત્વ એ દશના વિનય કરનાર, એમ દૃશ તથા ક્રોધ-માન-માયા-લાભ-હાસ્ય-રતિ–અરતિ–ભય–શાક અને ૬ છા એ દશના વિજય કરનાર એમ દશ ભેદો જાણવા. આ રથની ભાવનાના વિધિ આ પ્રમાણે છે. नाणजुए मणगुत्ते, दाणे रुइणो य पढमवयसुद्धे । નિળવિળ” વદત્ત, જોહનચંતે મુળી વઢે ? । × સ્થળપૂર્તિ માટે મૂકી છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy