SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પિળવાળાં કુલ્લી બહેનને અને ઝવેરી પિળનાં રહીશ જાસુદ બહેન તથા લીલાબહેનને, એમ કુલ ૯ દીક્ષા આપી અનુક્રમે સા. સુમતિશ્રીજી, દર્શનશ્રીજી, ચારિત્રશ્રીજી, પ્રજ્ઞાશ્રીજી, કુમુદશ્રીજી, વિનયશ્રી, વિધાશ્રીજી, લક્ષ્મીશ્રીજી અને જયાશ્રીજી નામ રાખ્યાં. ચાતુર્માસ પણ સં૦ ૧૯૮૩માં અમદાવાદ રહ્યાં. પુનઃ ચાતુર્માસ પછી અમદાવાદનાં સુભદ્રાબહેનને અને છાણીવાળાં ડાહીબહેન તથા ચન્દનપ્લેનને એમ ત્રણને દીક્ષાઓ આપી અનુક્રમે સા. વલભશ્રીજી, સા. દેવશ્રીજી અને સારા ચન્દ્રાશ્રીજી નામ રાખ્યાં. સં. ૧૯૮૪માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં, તે પછી સં. ૧૯૮૫નું ચાતુર્માસ પાલીતાણું કર્યું અને તે વર્ષે ત્યાં છાણનાં ચન્દનહેન તથા કપડવણજનાં મેતીબહેનને દીક્ષા આપી અનક્રમે સારા ચરણ શ્રીજી અને સારા મંગળશ્રીજી નામ આપ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને સં. ૧૯૮૬નું ચાતુર્માસ પણ અમદાવાદ કર્યું. વિ. સં. ૧૯૮૭માં છાણીમાં સારા પુપાશ્રીજી, સા૦ સુજ્ઞાનશ્રીજી, સા. સુમલયાશ્રીજી, અને સારા વિદ્યુતશ્રીજી ને દીક્ષાઓ આપી ચાતુર્માસ પણ છાણ કર્યું. વિ. સં. ૧૯૮૮માં સાવ સુમંગળાશ્રી, સા. સુરેન્દ્રશ્રી, સાસુમિત્રાશ્રીજી, સા. કમળશ્રીજી અને સારા ચન્દ્રોદયાશ્રીજીને દીક્ષા આપી, પુનઃ ચાતુર્માસ છાણીમાં જ રહ્યાં. વિસં. ૧૯૮૯નું ચાતુર્માસ અમદાવાદ થયું, તે વર્ષે સાવ હંસા શ્રીજી, સા. સુલોચનાશ્રીજી, સાવ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy