SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિથસ ગ્રહ ॥ ૨૮ જ્ઞાન-મૅન-ચારિત્રરથ *નાળામુળ લોનેહિં, પરબવશાળ-મન્વયઢીળા । Üારે દાંતા, નશ્યારાદને ચંદ્દે શા ૪૧૯ અથ-જ્ઞાનાદિ ગુણેા અને ચાગેા વડે ચાર અવસ્થાના ધ્યાનમાં અને મહાવ્રતાના પાલનમાં લીન એવા દ્રુપ વિગેરેના ત્યાગી યતિધર્મની આરાધના કરનારા મુનિવરેને હું વાંદુ છુ. એના ભેદો ૧૮૦૦૦ આ પ્રમાણે (૩×૩=૯×૪=૩૬× ૫=૧૮૦×૧૦=૧૮૦૦×૧૦=૧૮૦૦૦) તેમાં—જ્ઞાનદર્શનચારિત્ર ત્રણ આત્મગુણેા, મન-વચન કાયા ત્રણ ચેાગા, પિણ્ડસ્થ-પદસ્થ રૂપસ્થ-રૂપાતીત ચાર અવસ્થાઓ, સર્વથા પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતા, નીચે જણાવીશું તે વિગેરે દશ પ્રતિસેવનાના પ્રકાર અને શિલાલ્ગરથમાં જણાવ્યા પ્રમાણે દશ યતિધ જાણવા. ચાર આવસ્થાએ આ પ્રમાણે છે. ' पिंडत्थझाणं चिय, पयत्थ - रूवत्थझाणमल्लीणो । रूवातीतं च पुणो, कम्मरखयं कुणइ तं झाणं ||१|| અપિણ્ડસ્થધ્યાન તથા પદસ્થ અને રૂપસ્થધ્યાનમાં લીન થયેલા પુનઃરૂપાતીત ધ્યાન કરે છે. તે ધ્યાન કર્મ ક્ષયને કરનારૂં છે. અર્થાત્ ધ્યેયની એ અવસ્થાએ ચાર છે. *સ્થળપૂર્તિ માટે મૂકેલી છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy