________________
૪૧૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ
છે. ૧૭ રાત્રવીરથ | xरागरहिय जोगेहि, चउगईसु विसयविसमुक्का छ । कामावत्थारहिया, जइधम्मे संलोणा वंदे ॥१॥
અર્થ–ત્રણ રાગ રહિત, ત્રણ વેગે વડે, ચાર ગતિમાં, પાંચ વિષરૂપ વિષથી મુક્ત, કામની દસ અવસ્થાઓ રહિત, દશ પ્રકારે યતિધર્મમાં લીન એવા મુનિવરને હું વાંદું છું. એમ ૧૮૦૦૦ ભેદ આ પ્રમાણે થાય. (૩*૩=૪૪=૩૬૪૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦)
તેમાં-કામરાગનેહરાગ-દષ્ટિરાગ એ ત્રણ રાગ, મન-વચન-કાયા એ ત્રણ વેગે, નરકાદિ ચાર ગતિઓ, શબ્દાદિ પાંચ વિષયો, નીચે કહીશું તે કામની દશ અવસ્થાઓ અને શીલાગરથમાં જણાવ્યા તે યતિધર્મના દશ ભેદે જાણવા.
કામઅવસ્થાઓ આ પ્રમાણે છે. चिंतेइ ठुमिच्छइ, दीहं नीससइ तह जरे दाहे । भत्तअरोयग मुच्छा, उम्मायं पाणायइ मरणं ॥१॥
અર્થ–સ્ત્રીસંભોગની ચિન્તા (ઈચ્છા) કરે, સ્ત્રીનું દર્શન ઈચ્છ, ન મળવાથી દીર્ઘનિઃશ્વાસ મૂકે, જ્વર (તાવ) ચઢે, દાહ ઉપજે, ભેજનની અરૂચિ થાય, મૂછ આવે, ઉન્માદ થાય, મરણ તુલ્ય બને અને મારે. એમ કામને વશ થયેલા જીવની દશ અવસ્થાઓ અનુક્રમે થાય.
સ્થળપૂર્તિ માટે મૂકેલી છે.