SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિરથસંગ્રહ ૪૩ आलोयणमण-परिणाम-निंदतो मणाईहिं कोहाई । सद्दाइ वि चयंतो, कायं आकंपइत्ताई ॥१॥ અર્થ_આલેચનાની ઈચ્છાવાળા-પરિણામવાળો અને આત્મનિન્દા કરતે જીવ મન–વચન-કાયાથી ક્રોધાદિ કષાયે અને શબ્દાદિ વિષયોને પણ ત્યાગ કરતે પૃથ્વીકાયાદિની આલોચના આકંપયિત્તાદિ દશ ભેદે કરે. (૧) તેના ૧૮૦૦૦ ભેદે આ પ્રમાણે. (૩*૩=૪૪=૩૬૮૫=૧૮૦x૧૦=૧૮૦૦૪ ૧૦=૧૮૦૦૦) તેમાં આલોચનાની ઇચ્છાવાળે, આલોચનાના પરિણામવાળે અને પાપની (આત્માની) નિન્દા કરતે એ ત્રણ, મન-વચન અને કાયા એ ગે ત્રણ, ક્રોધાદિ કષાયો ચાર, શબ્દ-રૂપ-રસગન્ધ–સ્પર્શ એ ઈન્દ્રિયોના વિષયે પાંચ, પૃથ્વીકાયાદિ (શીલાલ્ગરથમાં કહ્યા પ્રમાણે) કાય દશ અને આકંપઈત્તાદિ આલોચનાનાં દૂષણે દશ નીચે પ્રમાણે જાણવાં. आकंपइत्ता अणुमाणइत्ता, जं दिट्टबायरं च सुहुमं वा। छन्नं सद्दाउलयं, बहुजण अव्वत्त तस्सेवी ॥१॥ ૧-ગુરૂને ભક્તિથી વશ કરીને, ર–ગુરૂના પ્રાયશ્ચિત્ત વધારે ઓછું આપવાના સ્વભાવનું અનુમાન કરીને, ૩-જે અપરાધ બીજાએ જે હોય તેની જ, ૪-મેટા ની જ, પ–સૂક્ષમ દોની જ, ૬-અસ્પષ્ટ–ગુરૂ સમજી ન શકે
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy