SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિથસપ્ર’હુ ૪૦૭ ॥ ૨૪ દ્વિતીયપ્રાય || x धम्मट्टियाइतिय तिय-जोगा कसाया उ भावणा पंच । उवघाया दस मिच्छा-सन्नादसगेण निष्कत्ती ॥१॥ અ-ધર્માથી વિગેરે ત્રણ, ચાગેા ત્રણ, કષાયેા ચાર, ભાવના પાંચ, ઉપધાતા દશ અને મિથ્યાત્વસ જ્ઞા દેશના (ત્યાગના) ચેાગે અઢાર હજાર ભેદો થાય છે. તે આ પ્રમાણે (૩x૩=x૪=૩૬×૫=૧૮૦×૧૦=૧૮૦૦×૧૦=૧૮૦૦૦) તેમાં-ધર્મોથી -પુણ્યાથી પરલેાકાથી એ ત્રણ, મનવચન કાયા ત્રણ, ક્રોધાદિ કષાયે ચાર, કેન્દ્ર ભાવનાફિલ્મિષિકદેવ ભાવના આભિયાગિકદેવ ભાવના, આસુરિકી ભાવના અને સમાહ ભાવના એ પાંચ, ઉદ્ગમ દોષ-ઉત્પાદન દોષ-એષણાદોષ-પરિકમ દોષ-પરિહરણ દોષ–જ્ઞાન-દર્શનચારિત્ર–અપ્રિયતા અને સંરક્ષણ એ દશથી સંયમના ઉપૃઘાત થાય એ દૃશ તથા અધર્મ માં ધર્મ, ધર્મમાં અધમ, મામાં ઉન્માર્ગ, ઉન્માર્ગમાં માર્ગ, જીવમાં અજીવ, અજીવમાં જીવ, અસાધુમાં સાધુ, સાધુમાં અસાધુ અને અસૂત્રમાં સૂત્ર, સૂત્રમાં અસૂત્રની બુદ્ધિ કરવી એ મિથ્યાત્વની સંજ્ઞાના દશ ભેદો જાણવા. કહ્યું છે કે कंदप देवकिब्बिसि, अभिओगासुरिय तहा संमोहा । एसा उ संकिलिट्ठा, पंचविहा भावणा मणिआ || १ || અકન્દ્વપ, કિલ્મિષિકદેવ, આભિયાગિક, આસુરિક × સ્થળપૂર્તિ માટે મૂકેલી છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy