SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિરથસંગ્રહ ૩૯૯ ! ?? સંવેદનાથ करण जोग चउसंजम, समिइपंचग समायरी भेया। जीवाइदसपएहि, संजम भेयाहारससहस्सा ॥१॥ અર્થ-ત્રણ કરણે, ત્રણ યોગે, ચાર સંયમ, પાંચ સમિતિ, દશવિધ ચક્રવાલ સામાચારી અને જીવાદિ દશ કાયના (પાલનથી) અઢાર હજાર ભેદે સંયમના થાય છે. તે આ પ્રમાણે ૩િ૪૩=૯૮૪=૩૬૪૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦] - તેમાં–કરવું–કરાવવું–અનુમોદવું ત્રણ કરણે, મન–વચન -કાયા ત્રણ , પ્રેક્ષા-ઉપેક્ષા–પ્રમાર્જના અને પારિષ્ઠાપનિકા ચાર સંયમ, ઈર્યા–ભાષા–એષણ-આદાનભ૩માત્રનિક્ષેપણું અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓ જાણવી તથા દશ પ્રકારે સામાચારીના અને દશ પ્રકારે જીવાદિ કાય પૂર્વે ચકવાલ સામાચારી રથમાં કહ્યા તે પ્રમાણે સમજવા. તેની ભાવના કરવા માટે ગાથા આ પ્રમાણે છે. हिंसइ न सयं मणसा, पेहासंजमजुओ सुइरियाए । इच्छाकारेण जुओ, जाजीवं पुढवीकायं पि । १॥ અર્થ-ઈચ્છાકાર સામાચારી યુક્ત મુનિ પ્રેક્ષાસંયમ વાળે ઈસમિતિને સમ્યફ પાલન કરતે જાવજજીવ સુધી પૃથ્વીકાય અને મનથી સ્વયં ન હણે. એ પ્રમાણે ગાથામાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર સંયમની ભાવના થઈ શકે છે. * સ્થળ પૂર્તિ માટે મૂકેલી છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy