SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિરથસંગ્રહ ૩૯૧ તથા કઈ પારાચિતપ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. એમ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત જાણવા. હવે ભાવનાને વિધિ કહે છે. नाणरुई देहविवेगी, अट्टविवज्जिओ सुवायणिओ। गुरुवेयावच्चकरो, सुज्झइ आलोइङ कोइ ॥१॥ અથ-જ્ઞાનની રુચિવાળે, દેહની મમતા વિનાને, આર્તધ્યાનને ત્યાગી, વિધિપૂર્વક વાચના લેનાર (દેનાર) ગુરૂની વૈયાવચ્ચ કરનારે કેઈ ઉત્તમ મુનિ આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ (સિદ્ધ) થાય છે. એ પ્રમાણે ગાથામાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાએ તેટલે સ્વાધ્યાય અને તેટલા તપસ્વિઓને વન્દના થાય છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy