________________
૩૭૫
શીલાગાદિરથસંગ્રહ નિમન્ત્રણા અને ઉપસંપદા (એ દશ પ્રકારો ચક્રવાલ સામાચારીના જાણવા). (૧)
એની ભાવનાની વિધિ આ પ્રમાણે થાય. मणगुत्तो सन्नाणी, पसमियकोहो य इरियसमिओ य । पुढविजिए रक्खेतो, इच्छाकारी नमो तस्स ॥१॥
અર્થ–મનેસિવાળ, સમ્યગૂજ્ઞાની, ઉપશાન્તાક્રોધ, રિયાસમિતિના પાલક, પૃથ્વીકાય છની રક્ષા કરતે, ઈચ્છાકાર સામાચારીને પાલક જે મુનિ તેને નમસ્કાર થાઓ. (૧)
એ વિધિથી ગુમિના, જ્ઞાનાદિનાં, ક્રોધાદિનાં નામે બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ બને. તેને ગણવાથી તેટલો સ્વાધ્યાય અને એવું ઉત્તમ ચારિત્ર પાલનાર મુનિવરેને તેટલી વાર વન્દન થાય છે.