________________
૩૬૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ पत्तेसु एएसु अहं सेवारिहे सिआ, आणारिहे सिआ, पडिवत्तीजुए सिआ, निरइआरपारगे सिआ ॥ संविग्गो जहासत्तीए सेवेमि सुकडं, अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुट्ठाणं, सव्वेसि सिद्धाणं सिद्धभावं, सव्वेसिं आयरियाणं आयारं, सव्वेसिं उबज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसिं साहूणं साहुकिरियं, सव्वेसिं सावगाणं मुक्खसाहणजोगे । सव्वेसिं देवाणं, सव्वेसिं जीवाणं होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे । । અરિહન્તોના ઘોર તપ-જપ-પરિષહ-ઉપસર્ગો સહવા વિગેરે સર્વ અનુષ્ઠાનની અનુમોદના કરું છું, એમ સર્વ સિદ્ધોના સિદ્ધ થએલા કેવળજ્ઞાન દર્શનાદિ ભાવોની, સર્વ આચાર્યોના પંચાચારના પાલનરૂપ આચારોની, સર્વ ઉપાધ્યાયના સૂત્ર (જ્ઞાન) દાનની, સર્વ સાધુઓની (સાધ્વીજીની) સાધુકિયાની, સર્વ શ્રાવકેની (શ્રાવિકાઓની) મન વચન કાયાની ક્ષસાધક કરણીની, તથા સર્વ દેવ સર્વ જીવો કે જેઓ મેક્ષ માટે ગ્ય (ચરમાવર્તમાં) છે અને તેથી વિશુદ્ધ આશયવાળા છે, તેઓના મોક્ષમાર્ગ સાધક જ્ઞાન-દર્શન-ચારિત્રને અનુકૂળ જે જે યોગ (વ્યાપારે) તે સર્વની હું અનુમોદના કરું છું.
આ મારી અનુદના પરમ ગુણ નિધાન શ્રીઅરિહન્ત સિદ્ધો-સાધુઓ અને જિનકથિત ધર્મ, એ ચાર શરણના સામર્થ્યથી સુન્દર વિધિપૂર્વકની, ઉત્તમ નિર્મળ આશયવાળી, સમ્યફ સ્વીકારવાળી (જીવનમાં એ ગુણે ઉતરે એવી) અને નિરતિચાર તેનું પાલન થાય તેવી સુન્ટર થાઓ. (સફળ થાઓ.)