SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પર સ્વાધ્યા૦ ગ્રન્થસહુ गुरुपयसेवानिरओ, गुरुआणाराहणमि तल्लिच्छो । चरणभरधरणसत्तो, होइ जई नन्नहा नियमा ॥१२६॥ सव्वगुणमूलभूओ, भणिओ आयारपढमसुत्ते जं । गुरुकुलवासोवस्सं, वसेज्ज तो तत्थ चरणत्थी ॥१२७॥ एयस्स परिचाया, सुद्धछाइवि न सुंदरं भणियं । कम्माइ वि परिसुद्धं, गुरुआणावत्तिणो विति ॥१२८॥ ગુણે અન્ય ભવમાં ગુણાનુરાગથી સહેલાઈથી પ્રગટે છે. (૧૫) હવે સાતમું લિંગ “ગુરઆજ્ઞાની આરાધના' કહે છે હગુરૂઆજ્ઞાનું પાલન-ગુરૂના ચરણની સેવાને રાગી અને ગુરૂ આજ્ઞાના પાલનમાં તત્પર એ સાધુ નિયમા ચારિત્રના ભારને (પાંચ મહાવ્રતોનું) વહન કરવા સમર્થ થાય, અન્યથા નહિ. (અર્થાત્ પાંચ મહાવ્રતનું પાલન તલવારની ધાર પર ચાલવા કરતાં ય દુષ્કર છે તેવું આકરું કાર્ય ગુરૂસેવાથી ગુરૂને આશીર્વાદ મેળવનાર જ કરી શકે સ્વતવર્તનાર અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોથી લૂંટાઈ જાય.) (૧૨૬) શ્રી આચારાંગના પ્રથમ સૂત્રમાં ગુરૂકુળવાસને સર્વગુણેની પ્રાપ્તિના મૂળભૂત કહ્યો છે, માટે ચારિત્રન અથી ભાવસાધુ અવશ્ય ગુરૂકુળવાસમાં જ રહે. (૧૨૭) એ ગુરૂકુળવાસને ત્યાગ કર્યા પછી બેંતાલીશ દેષરહિત શુદ્ધઆહાર-ઉપધિ વિગેરે મેળવે (અર્થાત્ નિર્દોષ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy