________________
૩૪૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ रक्खइ वएसु खलियं, उवउत्तो होइ समिइगुत्तीसु । वज्जइ अवज्जहे, पमायचरियं सुथिरचित्तो ॥११३॥ कालंमि अणूणहियं, किरियंतरविरहिओ जहासुत्तं । आयरइ सव्वकिरियं, अपमाई जो इह चरिती ॥११४॥ संघयणादणुरूवं, आरंभइ सक्कमेवणुढाणं ।
बहुलाभमप्पच्छेयं, सुयसारविसारओ सुजई ॥११५॥ પક્ષપાતી ભાવસાધુ દરેક અનુષ્ઠાનેમાં પ્રમાદને તજે, અપ્રમાદી બને. (૧૧૨)
વતેમાં અતિચારે ન લાગવા દે, સમિતિ ગુપ્તિરૂપ આઠપ્રવચનમાતાઓના પાલનમાં ઉપયોગી બને, વધારે શું? સ્થિર ચિત્તવાળે તે (ક્રિયામાં તલ્લીન બનીને) પાપના હેતુ ભૂત સર્વ પ્રમાદાચરણને ત્યાગ કરે. (૧૧૩)
જે ચારિત્રવત આત્મા પિતાના આત્મહિતમાં અપ્રમત્ત હોય તે સર્વે અનુષ્ઠાનેને યેગ્યકાલે, અન્યૂન-અનધિક (જેટલું જે રીતે કરવાનું હોય તેટલું તે રીતે), વચ્ચે બીજી ક્રિયાઓ કર્યા વિના સૂત્ર (જિનાજ્ઞા) પ્રમાણે કરે. (૧૧૪)
હવે ભાવસાધુનું પાંચમું લિંગ શક્યારંભ' કહે છે
પ-શકય કાર્યને આરમ્ભ-આગમના રહસ્યને સુજાણ ભાવસાધુ સંઘયણબળ (તથા આદિ શબ્દથી) દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને અનુસારે શક્ય હોય તેવું–તેટલું ઘણે લાભ અને થડે અપકાર થાય તેવું કાર્ય આરમ્ભ. (૧૧૫)