________________
૩૪૬
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
विहिउज्जमवन्नयभय-उस्सग्गववायतदुभयगयाइं। सुत्ताइं बहुविहाई, समए गंभीरभावाइं ॥१०६॥ तेसिं विसयविभाग, अमुणंतो नाणवरणकम्मुदया। मुज्झइ जीवो तत्तो, सपरेसिमसग्गहं जणइ ॥१०॥ तं पुण संविग्ग गुरू, परहियकरणुज्जयाणुकंपाए । बोहिति सुत्तविहिणा, पन्नवणिज्जं वियाणंता ॥१०॥
હવે ભાવસાધુનું ત્રીજું લિંગ કહે છે
૩-ત્રજુપણુથી પ્રજ્ઞાપનીય-૧-વિધિ (વિધાન), ૨-ઉદ્યમ (અપ્રમાદ), ૩-પ્રશંસા, ૪–ભય, ૫-ઉત્સર્ગ, ૬-અપવાદ અને —ઉત્સર્ગ અપવાદને જણાવનારાં ગમ્ભીર અર્થવાળાં અનેકવિધ સૂત્રે (વચન-વાયે) આગમમાં કહેલાં છે. (૧૬) - તેના તે તે વિષયના વિવેકને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી નહિ સમજતે ઋજુબુદ્ધિવાળે જીવ (અર્થ કરવામાં) મુંઝાય છે અને (તેથી પોતાની મતિકલ્પના પ્રમાણે અર્થ કરીને) પિતાને અને બીજાઓને દુરાગ્રહ પેદા કરે છે. (૧૦૭)
પણ (તે ઋજુ (સરળ) બુદ્ધિવાળે હોવાથી) પરહિત કરવામાં તત્પર સંવેગી એવા ગુરૂ (ભાવ) અનુકમ્પાથી તેને સત્ય સમજાવવા ગ્ય જાણતા હેવાથી યુક્તિથી સૂત્ર (અર્થ) સમજાવીને બંધ કરે છે. (૧૦૮)