________________
૩૧૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દ્રોહ
उवयरइ सुदक्खिन्नो, परेसिमुज्झिय सकज्जवावारो। तो होइ गेज्झवकोऽणुवत्तणीओ य सव्वस्स ॥१५॥ लज्जालुओ अकज्जं, वजइ दूरेण जेण तणुयं पि । आयरइ सयायारं, न मुयइ अंगीकयं कहवि ॥१६॥ मूलं धम्मस्स दया, तयणुगयं सव्वमेवणुट्टाणं । सिद्धं जिणिदसमए, मग्गिज्जइ तेणिह दयालू ॥१७॥ मज्झत्थसोमदिट्ठी, धम्मवियारं जहट्टियं मुणइ । कुणइ गुणसंपओगं, दोसे दूरं परिचयइ ॥१८॥
૮-સુદાક્ષિણ્ય--દાક્ષિણ્ય ગુણવાળો પ્રાર્થનાભંગભીરૂ હેવાથી પિતાનું કામ છોડીને પણ બીજાઓને ઉપકાર કરે તેથી તેનું વચન બીજાઓ માને અને સહુ તેનું અનુકરણ કરે. (અનુસરે) (૧૫)
લજજાળુ- લજજાળુ આત્મા ન્હાનું પણ અકાર્ય દૂરથી જ તજે (તેને ખરાબ કાર્ય કરતાં લજજા આવે), સદાચારને આચરે અને લજજાથી અંગીકાર કરેલું કાર્ય કઈ રીતે છોડે નહિ (પૂર્ણ કરે). (૧૬)
૧૦--દયાળુ-ધર્મનું મૂળ દયા છે, શ્રીજિનેશ્વરના આગમમાં સર્વ અનુષ્ઠાને દયાપૂર્વક કરેલાં જ સત્ય કહ્યાં છેદયાપૂર્વક જ કરવાનું કહેલું છે, તેથી ધર્મમાં દયાળુ અધિકારી છે. (૧૭)
૧૧-મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ-નિષ્પક્ષપાતી અને શાન (ઠેષ રહિત) દષ્ટિવાળો હોય તે ધર્મના સ્વરૂપને યથાર્થ