SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહ करणकारणअणुमईइ संजोडिया, एगलख सहसइग तिसयचालीसया । कालतिअगणिय तिगलक्ख चउसहसया, वीसहिअ इरियमिच्छामिदुक्कडपया ॥११॥ इणि परि चउरगइमांहिं जे जीवया, कम्मपरिपाकिनवनवियजाणीठिया। ताह सव्वाह कर करिय सिर उप्परे, देमि मिच्छामिदुक्कड बहु बहु परे ॥१२॥ પાંચહજાર, છ ને ત્રીસ ભેદો થાય, તેને રાગ અને દ્વેષ બેથી ગુણતાં અગીયાર હજાર બસે ને સાઠ થાય, તેને મન, વચન અને કાયા એ ત્રણથી ગુણીએ ત્યારે તેત્રીસ હજાર, સાત ને એંશી ભેદે થાય. (૧૦) (વળી તેને) કરવું, કરાવવું અને અનમેદવું એ ત્રણે ગુણવાથી એક લાખ, એક હજાર, ત્રણસો ને ચાલીસ ભેદ થાય; અને તેને ત્રણે કાળથી ગુણતાં ત્રણ લાખ ચાર હજાર અને વીશ ભેદ થાય તે દરેકને તે તે પ્રકારે “મિચ્છામિ દુક્કડં” દેવાથી ઈરિયાવહિના મિચ્છામિ દુક્કડનાં તેટલાં સ્થાને થાય. (૧૧) નેટ-બીજા ગ્રન્થમાં આ ૩૦૪૦૨૦ ને છ સાક્ષીથી ગુણતાં “૧૮૨૪૧૨૦ પ્રકારે પણ મિચ્છામિદુક્કડના થાય છે, એમ કહેલું છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy