SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ इय जाणिण एयं, वीसंसह अत्तणो पयत्तेण । जो धम्माओ चुक्को, सो चुक्को सव्वसुक्खाणं ||५|| धम्मं करेह तुरियं, धम्मेण य हुंति सव्वसुक्खाई । सो अभयपयाणेणं, पंचिन्दियनिग्गहेणं च ॥६॥ मा कीरउ पाणिवहो, मा जंपह मूढ अलियवयणाई । मा हरह परधणाई, मा परदारे मई कुह || ७ | જે મનુષ્ય ધર્મ કરે છે, તે લેાકેા વડે સ્વામિની જેમ પૂજાય છે, (અર્થાત્ લેાકા તેને પેાતાના સ્વામી માનીને પૂજે છે) અને જે એક માત્ર અર્થ (ધન-ધાન્યાદિ) માં તત્પર (તલ્લીન) છે તે દાસ (ચાકર) અને પ્રેષ્ય (નાકર) જેમ પરાભવ પામે તેમ લેાકામાં તિરસ્કારને પામે છે. (૪) એમ સમજીને આત્મ પ્રયત્નથી હું જીવ ! એને (ધર્મનાં કષ્ટોને) વિશેષતયા સહન કર ! (કારણ કે) જે ધર્મથી ચૂકે છે તે સર્વ (પ્રકારનાં સ) સુખાથી ભ્રષ્ટ થાય (ચૂકે) છે. (૫) માટે હે જીવ! તું શીઘ્ર ધર્મને કર ! ધથી જ સ સુખા પ્રાપ્ત થાય છે. તે ધર્મ (સર્વ જીવાને)અભયદાન આપવાથી અને પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ (વિજય) કરવાથી થાય છે. (૬) હે મૂઢ! કોઈ જીવના વધ ન કર, અસત્ય વચનાને ન એલ, પારકુ ધન લઈશ નહિ અને પરદારાને સેવવાને વિચાર (બુદ્ધિ) પણ કરીશ નહિ. (૭)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy