________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
भवणवईणं मज्झे, आसुरभावम्मि वट्टमाणेणं । निद्दयहणणमणेणं, जे दूमिया ते चिखामि ||२८|| वंतरख्वेणं मए, केलीकिलभावओ य जं दुक्खं । जीवाणं संजणियं तं पि य तिविहेण खामेमि ॥२९॥ जोइसिएस गएणं, विसयामिसमोहिएण मूढेणं । जोकोविक दुहिओ, पाणी मे तं पिखामि ॥३०॥ पर रिद्धिमच्छरेणं, लोहनिबुड्डेण मोहवसगेणं । अभिओगिएण दुक्खं, जाण कयं ते विखामेमि ||३१॥
1)
૧૯૪
તેમાં—ભુવનપતિ નિકાયમાં અતિ કુપિતભાવને વશ થએલા મે‘ નિય અને હિંસક મનથી જે જે જીવાને દુ:ખી કર્યાં, (પરિતાપ ઉપજાવ્યેા) તેઓને પણ ખમાવું છુ. (૨૮)
વ્યન્તર દેવના રૂપમાં ક્રીડાપ્રિય સ્વભાવથી મે' અન્ય જીવાને જે જે દુઃખ ઉપજાવ્યું, તેને પણ ત્રિવિધે ખમાયું છું. (૨૯)
જ્યાતિષ્ક દેવપણાને પામેલા વિષયની આસક્તિથી મુંઝાએલા મૂઢ એવા મેં જે કોઇ જીવને દુ:ખી કર્યાં, તેને પણ ખમાવું છું. (૩૦)
દેવગતિમાં આભિયાગિકદેવ થયેલા મે' બીજા દેવાની ઋદ્ધિમાં મત્સર કરીને, લેાભને વશ થઇને, માહને પરાધીન થઇને જેઓને દુઃખ દીધુ, તેને પણુ ખમાવું છું. (૩૧)