________________
૨૭૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ
॥ अथ इन्द्रियविकारनिरोधकुलकम् ॥ रज्जा भोगतिसिया, अट्टवसट्टा पडंति तिरिए । जाईमएण मत्ता, किमिजाई चैव पार्वति ॥ १ ॥ कुलमत्ति सियालित्ते, उट्टाईजोणि जंति रूवमए । बलमत्ते विपयंगा, बुद्धिमए कुकडा हुंति ||२|| रिद्धिमए साणाई, सोहग्गमएण सप्पकागाई । नाणमण बल्ला, हवंति मय अट्ठ अदुवा ||३|| कोहणसीला सीही, मायावी बगत्तणंभि वच्चति । लोहिल मूसगत्त, एवं कसाएहि भमडंति ॥४॥
',
રાજ્યાદિના ભાગેાની તૃષ્ણાવાળા આ ધ્યાનને વશ દુ:ખી થઇ તિય ચમાં પડે છે અને જાતિમત્તુ વડે મદ્દોન્મત્ત થયેલા કૃમિયાની જાતિમાં જન્મ પામે છે. (૧)
કુલમઢ કરનારા શિયાળપણું અને રૂપના મદ્ય . કરનારા ઉંટ વિગેરેની ચૈાનિમાં ઉત્પન્ન થાય છે. અળમક્ર વડે પતંગિયા અને બુદ્ધિમત્તુથી કુકડા થાય છે. (ર)
રિદ્ધિમઢ કરીને કુતરા વિગેરે, સૌભાગ્યમ કરીને સપકાગડા વિગેરે અને જ્ઞાનમદ કરીને બળદો થાય છે; એમ આઠે ય પ્રકારના મો અતિદુષ્ટ છે. (૩)
ક્રોધી પ્રાણીઓ અગ્નિમાં ઉત્પન્ન થાય છે, માયાવી અગલાપણાને પામે છે અને લેાભી ઉદરપણું પામે છે; એ પ્રકારે કષાયે જીવાને ક્રુતિઓમાં ભમાડે છે. (૪)