________________
કુલકસંગ્રહ
दुट्टा निवा दंडपरा हवंति, विज्जाहरा मंतपरा हवंति । मुक्खा नरा कोपरा हवंति, सुसाहुणो तत्तपरा हवंति ॥८॥ सोहा भवे उग्गतस्स खंती, समाहिजोगो पसमस्त सोहा । नाणं सुझाणं चरणस्स सोहा, सीसस्स सोहा विणए पवित्ती
Kun
असणो सोहs बंभयारी, अकिंचणो साहर दिवखधारी । बुद्धिजुओ सोहइ रायमंती, लज्जाजुओ साहइ एगपत्ती ॥ १० ॥ કરવા તુલ્ય છે; એકાગ્રતા વગરના જીવને કઇ કહેવું તે વિલાપ કરવા તુલ્ય છે; પરવશ ચિત્તવાળાને કંઇ કહેવું તે વિલાપ તુલ્ય છે અને કુશિષ્યને ઘણું કહેવું તે પણ વિલાપ તુલ્ય છે. (૭)
૫૫
દુષ્ટ રાજા દંડવામાં તત્પર હોય છે. વિદ્યાધરા મન્ત્ર સાધવામાં તત્પર હેાય છે. મૂખ પુરૂષો કાપ કરવામાં તત્પર હાય છે અને ઉત્તમ સાધુએ તત્ત્વ (પરમા) સાધવામાં તત્પર હાય છે. (૮)
ક્ષમા ઉગ્ર તપની શેાભા છે સમાધિયાગ તે ઉપશમની શાભા છે. જ્ઞાન અને શુભ ધ્યાન તે ચારિત્રની શૈાભા છે અને વિનયમાં પ્રવૃત્તિ કરવી તે શિષ્યની શૈાભા છે. (૯)
બ્રહ્મચારી આભૂષણ વિના પણ શાલે છે. દીક્ષાધારી અકિંચનપણે (પરિગ્રહના ત્યાગથી) શાલે છે, રાજાના મન્ત્રી બુદ્ધિયુક્ત હાય તા શાલે છે તથા લજ્જાળુ મનુષ્ય એકપત્નીવ્રત પાળવાથી શાલે છે. (૧૦)