________________
૨૪૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
॥अथ पुण्यपापफलकुलकम् ॥ छत्तीसदिणसहस्सा, वाससये होइ आउपरिमाणं । झिझंतं पइसमयं, पिच्छिय धम्मम्मि जइअव्वं ॥१॥ जइ पोसहसामइओ, तवनियमगुणेहि गमइ एगदिणं । ता बंधइ देवाउ, इत्तियमित्ताइ पलियाई ॥२॥ सगवीस कोडीसया, सतहत्तरी कोडिलक्ख सहसा य । सत्तसयसत्तहुत्तरि, नवभागा सत्त पलियस्स ॥३॥ अट्ठासीई सहस्सा, वाससए दुण्णिलक्ख पहराणं । एगो वि अ जइ पहरो, धम्मजुओ ता इमो लाहो ॥४॥
સે વરસના આયુષ્યવાળાને છત્રીસ હજાર દિવસનું પ્રમાણ હોય છે. તે સમયે સમયે ઓછું થતું જાય છે, એમ જાણીને ધર્મમાં યત્ન કરે. (૧)
જો કે જીવ પોસહ સામાયિક પૂર્વક તપ અને પાપને ત્યાગ વિગેરે ગુણોની સેવામાં એક દિવસ ગાળે તે તે ત્રીજી ગાથામાં કહીશું તેટલા પોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે છે. (૨)
સત્તાવીસસે કોડ, સોતેર કોડ, સતેર લાખ, સત્યોતેરહજાર, સાત ને સતેર એટલા પપમ અને ઉપર એક પોપમના નવ ભાગ કરીએ તેવા સાત ભાગ હું એટલું દેવગતિનું આયુષ્ય (એક પિસહ કરનારો) બાંધે છે. (૩)
એક સો વર્ષને આયુષ્યમાં કુલ બે લાખ અને