SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ રકપ _| થ મળ્યો છે जह अभवियजीवेहिं, न फासिया एवमाइया भावा । इंदत्तमणुत्तरसुर-सिलायनरनारयत्तं च ॥१॥ केवलिगणहरहत्थे, पव्वज्जा तित्थवच्छरं दाणं । पवयणसुरीसुरत्तं, लोगंतियदेवसामित्तं ॥२॥ तायत्तीससुरत्तं, परमाहम्मियजुयलमणुअत्तं । संभिन्नसोय तह पुव-धराहारयपुलायत्तं ॥३॥ मइनाणाई सुलद्धी, सुपत्तदाणं समाहिमरणत्तं । चारणदुगमहुसपिय-खीरासवखीणठाणत्तं ॥४॥ અભવ્ય છાએ આ હવે પછી કહીશું તે ભાવે કદાપિ સ્પર્યા નથી. ૧-ઈન્દ્રપણું, ૨-અનુત્તરવાસી દેવપણું, ૩–ત્રેસઠશલાકા પુરૂષપણું અને ૪–નારદપણું (અભ કદી ને પામે.) (૧) વળી અભ પ-કેવલી તથા ગણધરના હાથે દીક્ષા ૬-શ્રીતીર્થકરનું વાર્ષિકદાન, —પ્રવચનના અધિષ્ઠાયક દેવી તથા દેવપણું, ૮-લોકાન્તિક દેવપણું અને –દેવપતિ (મહદ્ધિક) પણું ન પામે. (૨) ૧૦–ત્રાયત્રિશવપણું, ૧૧-પંદરજાતિએ પરમાધામી દેવપણું, ૧૨- યુગલિક મનુષ્યપણું, ૧૩-સંભિન્નશ્રોતલબ્ધિ ૧૪-પૂર્વધરલબ્ધિ, ૧૫-આહારકલબ્ધિ અને ૧૬-પુલાક લબ્ધિ (પણ અભ ન પામે) (૩)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy