________________
२२०
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
એક ગુપમ્ | संपुनइंदियत्तं, मणुसत्तं विपुलआरियं खित्तं । जाई-कुल-जिणधम्मो, लम्भंति पभूयपुण्णेहिं ॥१॥ जिणचलणकमलसेवा, सुहगुरुपयपज्जुवासणं चेव । सज्झायवावडत्तं, लम्भंति पभूयपुण्णेहिं ॥२॥ सुद्धो बोहो सुगुरूहि, संगमो उक्समो दयालुत्तं । दक्विणं करणजओ, लभंति पभूयपुण्णेहिं । ३॥ सम्म निच्चलत्तं, क्याण परिपालणं अमाइतं । पढणं गुणणं विणओ, लम्भंति पभूयपुग्णेहिं ॥४॥ - પાંચે ઈન્દ્રિયથી સંપૂર્ણ ઈન્દ્રિયપણું (કંઈ પણ ખેડ ખાંપણ વગરની સઘળી ઈન્દ્રિયની પ્રાપ્તિ), મનુષ્યપણું, ધર્મ સામગ્રી યુક્ત આર્યક્ષેત્રમાં અવતાર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ અને વીતરાગ ભાષિત જૈન ધર્મ, એ સઘળી વસ્તુ ઘણુ જ પુણ્યથી મળે છે. (૧)
જિન-અરિહંતના ચરણકમળની સેવા-ભક્તિ, સદ્દગુરૂના ચરણની પર્યપાસના અને પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં વ્યામૃતપણું (અપ્રમાદ), એ પણ ઘણા જ પુણ્ય ભેગે મળે છે. (૨)
શુદ્ધ બોધ (વીતરાગ વચનની યથાર્થ સમજ), સુગુરૂને સમાગમ, ઉપશમ ભાવ, (રાગદ્વેષાદિની મન્દતા,) દયાળુપણું દાક્ષિણ્યતા અને ઇન્દ્રિયેને જય એ દરેક ઉત્તરોત્તર ઘણા ઘણું પુણ્યથી પામી શકાય છે. (૩)
સમ્યકત્વમાં નિશ્ચલતા, તેનું નિરતિચાર પાલન,