________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
निदाइपमाएणं, मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं, विस्सामणयं च साहूणं ||३५|| सेहगिलाणाईणं, विणा वि. संघाडयाइ संबंधं । पडिलेहणमल्लग परि-ठवणाइ कुव्वे जहासति ||३६|| वसीपवेसि निगम्मि, निसिद्दीआवस्सियाण विस्सरणे । पायापमज्जणे विय, तत्थेव कहेमि नमुकारं ||३७| भयवं पसाउ करिउ, इच्छा (चा) ३ अभासणम्भि वुड्ढेसु । ईच्छाकारा करणे, लहूसु साहूसु कज्जेसु ||३८||
',
૨૧૬
પ્રતિદિવસ કક્ષય માટે ચાવીસ કે વીસ લેગસ્સના કાઉસ્સગ્ગ કરૂં, અથવા કાઉસન્ગમાં રહી સ્થિરતાથી એટલું સજ્ઝાયધ્યાન કરૂં. (૩૪)
નિદ્રાદિક પ્રમાદ વડે મ`ડલીના ભંગ થઇ જાય (પ્રતિ ક્રમણ પડિલેહણુ સ્વાધ્યાયાદિમાં જુદો પડુ) તા એક આયંબિલ કરૂં અને (કરવા ચેાગ્ય વડીલ) સાધુઓની એક વખત વિશ્રામણા—વૈયાવચ્ચ નિશ્ચે કરૂં. (૩૫)
સંઘાડાર્દિકના કશે સંઅન્ય ન હેાય તે પણ લઘુ શિષ્ય (માલ) ગ્લાન સાધુ, પ્રમુખનું પડિલેહણુ તેમજ તેમની ખેળ પ્રમુખની કુંડીને પરઠવવી વિગેરે હું યથાશક્તિ કરીશ. (૩૬)
વસતિ (ઉપાશ્રય)માં પ્રવેશ કરતાં ‘નિસીહિ' અને નીકળતાં ‘આવસહિટ કહેવી ભૂલી જાઉં તથા ગામમાં પેસતાં કે નીસરતાં પગ પૂજવા ભૂલી જાઉં તે યાદ આવે ત્યાં જ નવકારમંત્ર ગણું. (૩૭)