SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ संपइ दूसमसमए, दीसइ थोवो वि जस्स धम्मगुणो। बहुमाणो काययो, तस्स सया धम्मबुद्धीए ॥२५॥ जउ परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो । तेसिं गुणाणुरायं, मा मुंचसु मच्छरप्पहओ ॥२६॥ गुणरयणमंडियाणं, बहुमाणं जो करेइ सुद्धमणो । सुलहा अन्नभवंमि य, तस्स गुणा हुंति नियमेणं ॥२७॥ एयं गुणाणुरायं, सम्मं जो धरइ धरणिमज्झम्मि। सिरिसोमसुंदरपयं, सो पावइ सव्वनमणिज्ज ॥२८॥ થાય તે પણ ખચિત તેમના દોષ તે નહિ જ પ્રકાશવા. (૨) આજના વિષમ કાળમાં જેનામાં છેડે પણ ધર્મરૂપ ગુણ દેખવામાં આવે તેનું હંમેશાં ધર્મ બુદ્ધિથી બહુમાન કરવું. (૨૫) જે પરાયા ગચ્છમાં હોય, અગર પોતાના ગચ્છમાં હોય પણ જે વૈરાગ્યવાન અને જ્ઞાની મુનિઓ હેય તેમના તરફ કદી પણ મત્સરે ભરાઈ ગુણાનુરાગ મૂકીશ નહિ. (૨૬) ગુણરૂપી રત્નથી ભૂષિત એવા ગુણ પુરૂષેનું જે શુદ્ધમનથી બહુમાન કરે છે, તેને આગામી ભવમાં તે તે ગુણે નિશ્ચ સુલભ થઈ પડે છે. અર્થાત નિશે તે તેવા ગુણવાળ બને છે. (૨૭) આ પ્રમાણે જે આ પૃથ્વીમાં સમ્યગુ ગુણાનુરાગને ધારણ કરે તે શ્રીસમસુંદર–અર્થાત્ શોભતા ચન્દ્ર જેવા શાંતિમય અને સર્વને નમનીય સુંદર (તીર્થકરરૂપ) પદનેસિદ્ધિપદને પામે છે. આમાં કર્તાએ “સમસુંદર એવું પિતાનું નામ સૂચવ્યું છે. (૨૮)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy