________________
૧૭૭
ઉપદેશમાળા
केहि वि सव्वं खइयं, पइन्नमन्नेहिं सव्वमद्धं च । वुत्तं गयं च केइ, खित्ते खुटुंति संतत्था ॥४९६॥ युग्मम् ।। राया जिणवरचंदो, निब्बीयं धम्मविरहिओ कालो। खित्ताई कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥४९७॥ अस्संजएहिं सव्वं, खइयं अद्धं च देसविरएहिं । साहूहि धम्मबी, उत्तं नीच निष्फत्तिं ॥४९८॥ जे ते सव्वं लहिउ, पच्छा खुटुंति दुब्बलधिइया । तवसंजमपरितंता, इह ते ओहरिअसीलभरा ॥४९९॥
કેટલાકો તે બધું ખાઈ ગયા, બીજા કેટલાએ અડધું વાવ્યું (અડધું ખાધું), કેટલાએ બધું વાવ્યું, જ્યારે તે ઉગ્યું ત્યારે રાજાથી ગુપ્ત ઘેર લઈ જવા માટે કેટલાકો તેને ખેતરમાં કાપવા લાગ્યા અને તેથી રાજપુરૂએ તેમને સપ્ત શિક્ષા કરવાથી અતિ ત્રાસ પામ્યા. (૪૬)
હવે એ દષ્ટાન્તને ઘટાવે છે કે અહીં શ્રીઅરિહંતદેવ રાજા, ધર્મરૂપ બીજ રહિત કાળ તે દુષ્કાળ, પંદર કર્મભૂમીઓ તે ખેતરે અને અસંયત આદિ ચાર પ્રકારના ખેડૂતે જાણવા. તેઓને મેક્ષ માટે કેવળજ્ઞાનરૂપ દ્વીપમાંથી લાવીને વિરતિધર્મરૂપ બીજ ભગવતે આપ્યું. (૪૭)
તેમાંના ધર્મ રહિત અસંયતે તેને સંપૂર્ણ ખાઈ ગયા, દેશવિરતિ (શ્રાવકોએ) અધું ખાધું–અધું વાવ્યું, સર્વવિરતિધરોએ (સાધુઓએ) સઘળું વાવ્યું અને તેની (અંગીકાર કરેલી વિરતિ ચારિત્રની રક્ષા કરીને સંપૂર્ણ નિપજાવ્યું. (૪૯૮)
૧