SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ कत्तो चिंता सुचरिय-तवस्स गुणसुट्टियस्स साहुस्स ?। सोगइगमपडिहत्थो, जो अच्छइ नियमभरियभरो॥४७०॥ साहंति य फुडविअडं, मासाहससउणसरिसया जीवा । न य कम्मभारगरुय-त्तणेण तं आयरंति तहा ॥४७१।। वग्धमुहम्मि अहिगओ, मंसं दंतंतराउ कड्ढेइ । मा साहसं ति जंपइ, करेइ न य तं जहाभणियं ॥४७२॥ ઝેર, સર્પદંશ, વિશુચિકા (ઝાડા-ઉલટી), પાણીમાં ડૂબવું, શસ્ત્ર, અગ્નિ અને અતિભય કે અતિ કામરાગ વિગેરેના શોભથી (પણ) જીવ એક મુહૂર્ત (ક્ષણ) માં એક શરીરથી બીજા શરીરમાં સંક્રમ કરે (મરે) છે. (૪૬૯) (અધમીની આ દશા થાય છે ત્યારે) જેણે સુંદર રીતે બારે પ્રકારના ત૫ (સંયમો ને આચર્યું છે અને તેથી સંયમરૂ૫ ગુણમાં જે સુસ્થિર છે એ સાધુ કે જે સદ્ગતિમાં જવાને દક્ષ છે અને જેણે નિયમરૂપે અનેક અભિગ્રહરૂપ (ધનને) ભાર આત્મામાં ભરી લીધું છે તેને મરણની ચિંતા કયાંથી થાય? ન થાય. (૪૭૦) સમજવા છતાં ભારેકમી છે તેમ કરી શકતા નથી તે કહે છે કે “માસાહસ નામના પક્ષીને સરખા જીવે બીજાને સુખદુઃખને માગે સ્પષ્ટ–પ્રગટ સમજાવે છે, પણ કમના ભારેપણથી સ્વયં તે માર્ગે ચાલી શકતા નથી. માસાહસ” પક્ષી કેવું હોય તે કહે છે કે-(૪૭૧) માસાહસ પક્ષી વાઘના મુખમાં પેસીને તેના દાંતની વચ્ચેથી માંસને કાઢે (ખાય) છે અને “મા સાહસ” એમ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy