SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ पाविज्जइ इह वसणं, जणेण तं छगलओ असत्तुत्ति । न य कोइ सोणियबलिं, करेइ वग्घेण देवाणं ॥४६४॥ बच्चइ खणेण जीवो, पित्तानिलधाउसिभखोभेहिं । उज्जमह मा विसीअह, तरतमजोगो इमो दुलहो ॥४६५॥ पंचिंदियत्तणं माणुसत्तणं, आरिए जणे सुकुलं । साहुसमागम सुणणा, सद्दहणाऽरोग पव्वजा ॥४६६॥ આતતાયીને એટલે અગ્નિ સળગાવનારે, શસ્ત્રધારી, ધન હરનારે, ઝેર આપનાર અને પુત્ર તથા સ્ત્રીનું હરણ કરનારને મારી નાખવો જોઈએ એવું માની મારી નાખે છે, તેમ દુશ્મનને પણ ન મારે જોઈએ, પીડા કરનારને પણ પીડા નહિ કરવી જોઈએ. (૪૬૩) - આ જગતમાં જે અશક્ત હોય છે તે જ અવિવેકીએથી દુખ-સંકટને પામે છે. કેઈ વાઘને મારીને દેવોને લોહીનું બલિદાન કરતું નથી કારણ કે વાઘ બળવાન છે બિચારે બેકડો અશક્ત છે તેથી તેના લોહીનું બલિદાન કરે છે. એમ સમજી સાધુ ક્ષમાને જ કરે છે. (૪૬૪) જીવ પિત્ત–વાત-ધાતુઓ અને શ્લેષ્મને વિકાર થતાં ક્ષણમાં નાશ (મરણ) પામે છે, માટે ધર્મમાં ઉદ્યમ કરે, શિથિલ ન બને, કારણ કે એક એકથી અતિશયવાળે (શ્રેષ્ઠ) ધર્મ કરવાને આ યોગ પુનઃ મળવો દુર્લભ છે. (૪૬૫) એ ધર્મ કરવાની ઉત્તરેત્તર શ્રેષ્ઠ સામગ્રીરૂપ મને કહે છે કે-પંચેન્દ્રિય પૂર્ણ શરીર, તેમાં પણ મનુષ્યપણું, તે પણ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy