________________
૧૩૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
વમળ-વાહિ-વાહારસુથા-વંચ્છિવિહિપરિવા नायरइ नेव जाणइ, अज्जावट्टावणं चेव ॥३७९।। सच्छंदगमण उट्ठाण-सोअणो अप्पणेण चरणेण । समणगुणमुक्कजोगी, बहुजीवखयंकरो भमइ ॥३८०'। बत्थि व वायपुण्णो, परिभमइ जिणमयं अयाणंतो।
थद्धो निम्विन्नाणो, न य पिच्छइ कचि अप्पसमं ॥३८॥ હે મુનિઓ ! મારે એગ્ય શું કર્તવ્ય છે એમ કરવાનું પૂછતે નથી, આથી જ તે આચારભ્રષ્ટ, માત્ર સાધુવેષથી પેટ ભરનારો છે. (૩૭૮) વળી–
તે વિહાર-વસતિ–આહાર-શયનસ્પંડિલ-પરિઠવણ આદિને નિર્ધમપણાથી વિધિપૂર્વક આચરતે નથી અથવા જાણત-સમજતે નથી, અથવા એ સાધુના આચારમાં વર્તતે નથી વા જાણતું નથી અને સાધ્વીઓને સંયમ જીવન માટે શુદ્ધ વર્તન કરાવવાનું પણ કરતે કે જાણતું નથી. (૩૭૯)
વળી–ગુર્વાજ્ઞારહિત ચાલવું–ઊઠવું–બેસવું–શયન કરવું વિગેરે) સ્વછંદપણે કરનારે તે સ્વબુદ્ધિથી કલ્પિત ચારિત્રમાં (અચારિત્રમાં) ભમે અને સાધુના જ્ઞાનાદિ ગુણેથી રહિત
ગ–સાધુચર્યા મુક્ત ઘણા જીવને ક્ષય (વિરાધના) કરતે વિના સંયમે ભટકે. (૩૮૦) વળી
વાયુથી ભરેલી મસકની જેમ અતિગર્વથી ભરેલું, જિનવચનને (સ્યાદ્વાદને) નહિ સમજતે, શરીરે પણ અભિમાનથી અકકડ બનેલ, જ્ઞાન રહિત જ્યાં ત્યાં ભમે (વિચરે)