SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ पासत्थोसन्नकुसील,-नीयसंसत्तजणमहाच्छंदं । नाऊण तं सुविहिया, सव्वपयत्तेण वज्जंति ॥३५३॥ बायालमेसणाओ, न रक्खइ धाइसिज्जपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सनिहिं खाई ॥३५४॥ सूरप्पमाणभोजी, आहारेइ अभिक्खमाहारं । न य मंडलीए भुंजइ, न य भिक्खं हिंडई अलसो॥३५५॥ નના પક્ષકાર હોય) તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિગેરે આપત્તિના પ્રસંગે તેઓનું ઉચિત-નિષ્પાપકાર્ય કરવું જોઈએ, હંમેશાં નહિ. (૩૫૨) પાર્શ્વસ્થ-અવસન્ન-કુશીલ-નિત્ય (સ્થિર) વાસી–સંસક્તા તથા એ સર્વથી વધુ દેજવાળે યથાશ્ચંદ, એ દરેકને જાણીને (ઓળખ્યા પછી) સુવિહિત સાધુઓ સર્વ પ્રયત્નથી તેઓને સંગ તજે છે. (૩૫૩) (પાર્શ્વસ્થપણું વિગેરે થવાનાં કારણે કહે છે) આહારના ૪૨ દેષ ટાળવા રૂપ એષણાસમિતિનું રક્ષણ કરતો નથી, ધાત્રીપિંડ અને શય્યાતરપિંડથી રક્ષા કરતું નથી, વારંવાર દૂધ વિગેરે વિગઈઓ વાપરે તથા વાસી રાખેલ ગોળ વિગેરે વાપરે છે. (૩૫૪) તથા સૂર્યાસ્ત સુધી ભેજન કરે, અનિયતપણે વારંવાર આહાર વાપરે, સાધુઓ સાથે માંડલીમાં ન વાપરે અને આળસના કારણે ગોચરી વહેરવા જ નથી. (૩૫૫) તથા
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy