________________
ઉપદેશમાળા
૧૧૧
कालस्स य परिहाणी, संजमजोगाई नत्थि खित्ताई। जयणाइ वट्टियव्यं, न हु जयणा भंजए अंगं ॥२९४॥ समिईकसायगारव-इंदियमयबंभचेरगुत्तीसु । सज्जायविणवतवसत्तिओ अ जयणा सुविहियाणं ॥२९५।। जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहंतो।
अव्वक्वित्ताउत्तो, इरियासमिओ मुणी होई ॥२९६।। કે પાંચમા આરાને કાળ છે, ધર્મ ઓછું છે, ભગવાને કહ્યું પણ છે કે ધીરજ રહેવી વિષમ છે, શરીરે રેગી છીયે વિગેરે આલંબન લઈને પ્રમાદથી સર્વ નિયમનું પાલન છોડી દે છે. (૨૯૩)
(ત્યારે બુદ્ધિમાને શું કરવું જોઈએ તે કહે છે કે, કાળ તે પ્રતિદિન ખરાબ આવે છે એથી દ્રવ્ય-ક્ષેત્રે–ભાવ પણ હીન થતા હેઈ સંયમને યેગ્ય ક્ષેત્રે પણ નથી, માટે સર્વ વિષયમાં જયણાથી વર્તવું જોઈએ, જયણા સંયમ શરીરને ભાગતી નથી, અર્થાત્ ઉત્સર્ગ–અપવાદના રહસ્યને સમજી તે પ્રમાણે વર્તતાં સંયમ અખંડ રહે છે. (૨૯૪)
(એ જયણા) ઈર્યા વિગેરે સમિતિઓમાં, ક્રોધ વિગેરે કષાયમાં, ઋદ્ધિ વિગેરેના ગાર (અભિમાન)માં, પાંચ ઈન્દ્રિમાં, જાતિ વિગેરેના મદમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં કરવી. અર્થાત્ સમિતિ, ગુપ્તિ, નવવાનું રક્ષણ, કષાય–ગારવા વિગેરેને ત્યાગ અને ઇન્દ્રિયને જય કરે તથા સ્વાધ્યાય, વિનય અને ત૫ શક્તિને ગે૨વ્યા વિના કરે એ વિગેરે સુવિહિત સાધુઓની જયણા (સંયમની આરાધના) છે. (૨૫)