________________
ઉપદેશમાળા
जह कच्छुल्लो कच्छु, कंडूयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विति ॥२१२॥ विसयविसं हालहलं, विसयविसं उकडं पियंताणं । विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होई ॥२१३॥ एवं तु पंचहिं आसवेहिं, रयमायणित्तु अणुसमयं । चउगइदुहपेरंतं, अणुपरियटृति संसारे ॥२१४॥
જેમ પામ-ખસને દદી ખસને પણ તે ખસના દુઃખને સુખ માને છે તેમ મેહ (ામ) થી પીડાતા મનુષ્ય વિષનાં દુઃખાને પણ સુખ તરીકે સમજાવે છે, પિતાની ઈચ્છા પૂર્ણ કરવા બીજાઓને પણ દુઃખને સુખ કહી ઉંધે માર્ગે ચઢાવે છે. (૧૨) - વિષરૂપી ઝેર (આત્માને અનંતા જન્મમરણ કરાવનારા હેવાથી) હાલાહલ (તુર્ત પ્રાણ લેનાર ઝેર) જેવું છે. જેમ લોકપ્રસિદ્ધ કાલકુટ વિગેરે ઝેરે તીવ્રપણે (વધુ) પીવાથી તેનું અજીર્ણ થાય છે (મરવું પડે છે), તેમ વિષયરૂપી ઝેરથી પણ વિચિકા (અજીર્ણ) થતાં (અનંતા ભવે સુધી) મરવું પડે છે. (૨૧૩)
એ પ્રમાણે (ચક્ષુ વિગેરે કર્મ બંધાવનારાં)આશ્ર દ્વારા પ્રતિ સમય કર્મરૂપરજને લઈને (કઠેર કર્મો બાંધીને) જીવ ચારે ગતિમાં ઉત્કૃષ્ટ (કઠેરતમ) દુઃખે ભેગવતે સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૧૪)