SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૮૧ निग्गंतूण घराओ, न कओ धम्मो मए जिणक्खाओ । इडूढिरससाय गुरुयत्तणेण, न य चेइओ अप्पा ॥ १९२॥ ओसनविहारेणं, हा जह झीर्णमि आउ सव्वे | किं काहामि अन्नो, संपर सोयामि अप्पाणं ॥ १९३॥ हा जीव ! पाव भमिहिसि, जाईजोणीसयाई बहुआई । भवसय सहस्सदुलहं पि, जिणमयं एरिसं लडु || १९४ || મંગુ' નામના આચાય મરીને રસની લેાલુપતાથી મથુરાનગરીના ખાળની નજીક યક્ષ (વ્યંતર) થયા. તેઓએ વિભગજ્ઞાનથી આળખીને પેાતાના ઉત્તમ શિષ્યાને જીભ બતાવીને રસમૃદ્ધિ નહિ કરવા સમજાવ્યા અને પાતે કરેલી ભૂલથી ખૂબ દુ:ખી થયા. (૧૯૧) તે યક્ષ ચિંતા કરે છે કે-ઘરમાંથી નીકળીને મે શ્રીજિનકથિત ધમ ન કર્યાં, કિન્તુ શિષ્યસંપત્તિ રૂપ ઋદ્ધિ, મધુર વિગેરે રસા અને કામળ શય્યાદિના ભાગ રૂપ શાતા, એ ત્રણ ગારવ (અભિમાન)થી મેં મારા આત્માને ન આળખ્યા. એના ભાવિ દુઃખાના વિચાર ન કર્યાં. (૧૯૨) ખેદની વાત છે કે શૈથિલ્થ આચરણ કરીને હું જીન્ગેા અને તે ભવનું સર્વ આયુષ્ય પૂર્ણ થયું, હવે નિર્ભાગી વ્યંતર બનેલા હું શું કરૂં ? માત્ર આત્માને પશ્ચાત્તાપ જ કરૂં. (૧૯૩) (મગુ આચાર્યન્યક્ષ પશ્ચાત્તાપ કરે છે કે) લાકખેા જન્મ-મરણ કરતાં પણ મળવા દુર્લભ એવા સુંદર શ્રી ૬
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy