SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ भोगे अभुंजमाणा वि, केइ मोहा पडंति अहरगई । कुविओ आहारथी, जत्ताइ-जणस्स दमगु व्व ॥१२२॥ भवसयसहस्स-दुलहे, जाइजरामरणसागरुत्तारे। जिणवयणं मि गुणायर!, खणमवि मा काहिसिपमायं ॥१२३॥ जं न लहइ सम्मत्तं, लद्धण वि जं न एइ संवेगं। विसयसुहेसु य रज्जइ, सो दोसो रागदोसाणं ॥१२४॥ તેમના ઘેર્યની પરીક્ષા કરવા આવેલા દેવે મત્તેહાથી, સર્પ અને રાક્ષસના ઘેર અટ્ટહાસ વિગેરે ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ગ્રહસ્થ પણ તે નિયમથી ચલાયમાન ન થયા અર્થાત્ કાર્યોત્સર્ગ ન છેડ. (૧૨૧) (અવિવેકી નિરપરાધી ઉપર પણ કેપ કરે છે, તે કહે છે કે, કેઈમેહ મૂઢ આત્માઓ ભેગોને વિના ભગવ્યું પણ અધોગતિમાં (નરકમાં) પડે છે, જેમ આહારને માટે રાજગ્રહીને દ્રમક (ભીખારી) વૈભારગિરિ ઉપર પ્રભુ મહાવીરને વન્દન કરવા જતા યાત્રિકે ઉપર કે પાયમાન થઈ પિતેજ ગબડાવેલી શિલાતળે કચડાઈને સાતમી નરકે ગયો. (૧૨) માટે હે ગુણવંત શિષ્ય ! લાખ ભાવે પણ મળે દુર્લભ, જન્મ–જરા મરણનાં દુઃખોથી ભરેલા સંસારસમુદ્રમાંથી પાર ઉતારનાર શ્રીજિનવચન (પાલન કરવા)માં ક્ષણ પણ પ્રમાદ ન કરીશ (મેહને વશ ન પડીશ) (૧૨૩) (પ્રમાદ કરાવનાર રાગ-દ્વેષ છે) અને સમ્યકત્વ (તત્ત્વની શ્રદ્ધા) થતું નથી, કે થયા પછી પણ મોક્ષની ઈચ્છા
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy