________________
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
थद्धा च्छिद्दप्पेही, अवण्णवाई सयंमई चवला । वंका कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥७४॥ जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरवं न भयं । न वि लज्जा न वि नेहो, गुरुकुलवासेण किं तस्स ?॥७५॥ रूसइ चोइज्जतो, वहई य हियएण अणुसयं भणिओ। न य कम्हि करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥७६॥ उव्विलणसूअणपरिभवेहिं अइभणियदुट्ठभणिएहिं ।
सत्ताहिया सुविहिया, न चेव मिदंति मुहरागं ॥७॥ બીજાના જે જે અવગુણ બોલે તે તે અવગુણે તેનામાં પ્રગટે છે–એથી તે અતિપાપી હોઈ તેનું મુખ પણ જોવા લાયક નથી. (૭૩)
ગર્વથી અક્કડ, ગુરૂનાં પણ દૂષણે જોનારા, ગુરૂની પણ નિંદા કરનારા, સ્વમતિએ વર્તનારા, અસ્થિર ચિત્તવાળા, વક્ર, ધી સ્વભાવવાળા, એવા શિષ્ય અવિનીત હાઈ ગુરૂને પણ ઉગ કરાવે છે. (૭૪)
જેનામાં ગુરૂ પ્રત્યે ભક્તિ નથી, બહુમાન નથી, પૂજ્ય ભાવ નથી, અકાર્ય કરવામાં ગુરૂને ભય નથી, સ્વયં લજજાળુ નથી, કે સ્નેહ નથી, તેને ગુરૂકુળવાસથી શું? (૭૫)
કેઈ ભૂલ થતી સુધારવા માટે હિતશિક્ષા આપતાં રેષ કરે, હદયમાં બદલે લેવાનો વિચાર રાખે અને કાળાંતરે બદલો લે, કહેવા છતાં કાર્ય ન કરે, તે ગુરૂને શિષ્ય નહિ પણ શત્રુ સમજે. (૭૬)