________________
૪૨
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
जेव्वयपव्वयभर - समुव्वहणववसियरस अच्चतं । જીવનળસંવથરે, ત્તળ સમયગો મટ્ટુ ॥ ૬૨ ॥ जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्कली तवस्सी वा । पत्थन्तो अ अभं, बंभावि न रोयए मज्झं ॥ ६३ ॥
''
અખડપણે પાળે છે. (૫૯) સ્વત્રતાના નિર્મળ પાલન માટે સાધુએ ‘જેમ સીહા પાંજરામાં પુરાઈને (કષ્ટો વેઠીને) પણ રહે છે તેમ આ તીક્ષ્ણશસ્રાના ઘરસમા લેાકમાં વિષારૂપી તલવાર(શસ્રા)ના પાશમાંથી ખચવા માટે તપ રૂપ પાંજરામાં પુરાઈ રહે છે. અર્થાત્ તપનાં મહાકો વેઠીને પણ વિષયાના મારથી પેાતાનું (ત્રતાનું) રક્ષણ કરે છે. (૬૦) ત્રતા માટે જે ગુરૂવચનને માનતા નથી, તેઓના ઉપદેશને સ્વીકારતા નથી તે પાછળથી એવા પસ્તાય છે કે જેમ કેશ્યાવેશ્યાના ઘેર સિ’હગુફાવાસી મુનિ પસ્તાયા. (૬૧)
મહાત્રતારૂપ પર્વતના ભારને વહન કરવા તૈયાર થયેલા સાધુને યુવતી(સ્ત્રી)ઓના સંપર્ક કરવા તેમાં સાધુતાને ઉભયથા અત્યંત નાશ છે. અર્થાત્ પરિણામ વિના સાધુપણું ન રહ્યુ અને સાધુવેશ હેાવાથી ગ્રહસ્થપણું પણ ન રહ્યું, માટે ઉભય ભ્રષ્ટ થયેા. (૬૨)
કાચાત્સ માં રહેનારા હોય, મૌની હાય, મસ્તક મુડાવેલુ' હાય, નગ્નપ્રાયઃ ઝાડની છાલનાં વસ્ત્રોવાળા હાય, કે કંઠાર–ઘાર તપસ્વી હાય, પણ જો અબ્રહ્મની ઇચ્છા કરે તે તેવા સાધુ બ્રહ્મા હેાય તેા પણ મને રૂચતા નથી. (૬૩)